તમારા લગ્નને બનાવો યાદગાર પ્રસંગ

કલ્પવૃક્ષ - સંબંધોના સથવારે પ્રસંગોનો શણગાર

  • કલ્પવૃક્ષ ને.હા. 48 પર ગુંદલાવ ચોકડી, વલસાડ થી ખેરગામ માર્ગ પર 5.2 કી.મી.ના અંતરે આવેલ નૈસર્ગિક વાતાવરણ ધરાવતું સ્થળ છે. આસપાસ આંબાના વૃક્ષો, તળાવ, રંગબેરંગી ફૂલો ધરાવતું સ્થળ છે.
  • 32000 સ્કે. ધરાવતું આ સ્થળ લગ્ન, રિસેપશન, બર્થડે, પાર્ટી, ફોટો શૂટ તેમજ મોટી ઇવેન્ટ માટે બેહદ આકર્ષક છે.
  • કલ્પવૃક્ષમાં પ્રકૃતિ પ્રેમીઓ તથા મુસાફરો માટે રહેવાની તથા જમવાની વ્યવસ્થા, રૂમ તથા વુડન હાઉસ પણ ઉપલબ્ધ છે.
  • એકવાર આ સ્થળની અવશ્ય મુલાકાત લો, આજે જ પધારો.

Subheading

SERVICES

લગ્ન પ્રસંગ

તમારી દીકરીને આપો અમૂલ્ય ભેટ, જીવનમાં એકવાર આવતો અને જીવનમાં સૌથી મોટું પરિવર્તન લાવનારા આ અદભૂત પ્રસંગને કલ્પવૃક્ષ સાથે યાદગાર બનાવો.

રિસેપશન

તમારા લગ્નની ખુશીને તમારા સગા – સબંધીઓ અને મિત્રો સાથે કુદરતના ખોળે ઉજવો

પાર્ટી

જીવનમાં આવતી ખુશી અને આનંદની ક્ષણોને ઉજવો કલ્પવૃક્ષના સાનિધ્યમાં

બર્થડે

પરિવારજનો અને મિત્રોના જન્મદિવસની ઉજવણી કરો હવે એક અલગ અંદાજમાં, કલ્પવૃક્ષ સાથે.

ટેન્ટ હાઉસ

પ્રકૃતિનો આહલાદક અનુભવ પ્રકૃતિંના ખોળે, કલ્પવૃક્ષના વિશાળ બાગ-બગીચા સાથે.

Experience The Subline

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.

Subheading

Testimonial
Slider

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.
Happy
CMO, HappyAddons